SMS થી ફ્રી માં જાણકારી મેળવવા માટે ON pravindabhani લખી 9870807070 ઉપર sms મોકલો....Thanks for visit..... સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

APPLY ONLINE

GIDC Various Vacancies Details | Apply Online last: 15-06-2013  
Associate Professor Nuero Surgery Class I  Details | Apply Online last: 22-05-2013
Associate Professor Cardio Vascular and Thorasic Surgery Class I Details | Apply Online last: 22/05

Tuesday, 21 May 2013

Karkirdi Margdarshan Visheshank

Karkirdi Margdarshan Visheshank

Click here for download

Gujarat Agriculture Admission 2013-14


ધો. ૧૨ પછી સ્નાતક કક્ષાએ એડમીશન માટેની જાહેરાત ગુજસેટ-૨૦૧૩નું પરિણામ જાહેર થયા પછી આવશે.
આ અંગેકોઇપણ જાણકારી માટેમાત્રનેમાત્ર નીચેના CONTACT NUMBERS પર સંપર્ક કરવો

1
Sardarkrushinagar Dantiwada
Agricultural University, Sardarkrushinagar-385506.
સરદારકૃષિનગર દાંતેવાડા  કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર – 385506

Asstt. Registrar (Acad)
મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)
02748-278229
2
Junagadh Agricultural University, Junagadh-362001
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – 362001

Asstt. Registrar (Acad)
મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)
0285-2673040
3
N. M. College of Agriculture, NAU,  Navsari .
ન. મ. કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., નવસારી – 396450

Asstt. Registrar (Acad)
મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)
02637-282786
4
Anand Agricultural University, Anand-388 110

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ- 388110

Asstt. Registrar (Acad)

મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)

02692-264462

Gujarat Pharmacy Admission 2013-14

Gujarat Pharmacy Admission 2013-14

Admission committee for professional courses
L.D. College of Engg. campus,
Ahmedabad 380015 ,India
Admission websites :  http://gujacpc.nic.in/Candidate/Default.aspx

                                   http://jacpcldce.ac.in/




Monday, 20 May 2013


Source : Sandesh news 

टीचर की बजाय मोदी सरकार ने रखे ‘हेल्पर’,सुप्री­म कोर्ट सख्त आईबीएन-7** नई दिल्ली। गुजरात की नरेंद्र मोदी सरकार को सुप्रीम कोर्ट ने बड़ा झटका दिया है। गुजरात सरकार की विद्या सहायक स्कीम सुप्रीम कोर्ट के निशानेपर है। कोर्ट ने गुजरात सरकार की इसस्कीम के जरिए प्राइमरी स्कूलों में विद्या सहायकों की नियुक्ति करने की कड़ी आलोचना की है। सुप्रीम कोर्ट का कहना है कि जब देश में शिक्षा का अधिकार कानून लागू हो चुका है। ऐसेमें स्कूलों में फुल टाइम यानी स्थायी टीचरों की नियुक्तिक्यों नहीं की जा रही है। सुप्रीम कोर्ट ने तल्ख टिप्पणी करते हुए कहा है कि विद्या सहायक के तौर पर नियुक्तहो रहे टीचर विद्या शत्रु ज्यादा हैं। इस मामले में कोर्ट ने मोदी सरकार से बुधवार तक जवाब तलब किया है। गुजरात टीचर यूनियन सरकार की विद्या सहायक स्कीम के खिलाफ पहले हाई कोर्ट गई थी। हाई कोर्ट ने गुजरात सरकार को फटकार लगाई थी और कहा था कि विद्या सहायकों को पहले दिन से टीचर का पे स्केल दिया जाए। इस फैसले के खिलाफ मोदी सरकार सुप्रीम कोर्ट चली गई। जिसपर सुनवाई करते हुए कोर्ट ने कहा कि महज ढाई हजार रुपये की सैलरी पर टीचर आखिर कैसे काम कर रहे हैं?"

Gujcet Press note




S.C. STUDENTS NI SHISYAVRUTI 2013 - '14 NA PRAVETSOTSAV KARYAKRAM MA CHECK THI CHUKAVAVA ANGE NO PARIPATRA

S.C. STUDENTS NI SHISYAVRUTI 2013 - '14 NA PRAVETSOTSAV KARYAKRAM MA CHECK THI CHUKAVAVA ANGE NO PARIPATRA





Teachers Logo created

                 ડોકટર અને ઇજનેરની જેમ શિક્ષકનું પણ પ્રતીક તૈયાર કરાયું.
          આ પ્રતિકમાં એવું દર્શાવાયુ છે કે એક સ્થાને ઉભેલા શિક્ષક પાસે વિદ્યાર્થી ઘૂંટણ પર નીચેબેસીનેઆગળ નમીને શિક્ષકને માન આપે છે. અને શિક્ષક પણ વિદ્યાર્થી તરફ ઝુકીને જાણે જ્ઞાાનદાન કરે છે.વડોદરાના વાઘોડીયા રોડ ખાતે વસતા સુભાષભાઇ મકવાણા આણંદની એન.એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક છે. જ્યારેબગીચાના પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીના રહીશ ડો. જિજ્ઞોશ પટેલ,પેટલાદની ઇપ્કોવાલા એજ્યુકેશનકોલેજમાં અધ્યાપક છે.આ બંન્ને યુવાનોએ મ.સ.યુનિવર્સિટી ની એજ્યુકેશન ફેકલ્ટીના પર્વડિન અને હાલ અધ્યાપક ડો. આર.જી. ગોઠારી સાથેના જીવંત સંપર્કને કારણે શિક્ષક અને શિક્ષણ વિશેની નવીનવી સંકલ્પનાઓ વિશે વિચારતા થયા.
                    તેમણે શિક્ષક વ્યવસાયને અનુકૂળ ગણાય તેવા પ્રતીક વિશે વિચારવાનું શરૃ કર્યું. ડોક્ટર કે એન્જિનિયર કે સીએ પોતાના પ્રતિકો ધરાવે છે તેમ શિક્ષકને પણ હોવું જોઇએ કારણ કે ડોક્ટર કે એન્જિનિયરનું ઘડતર તો છેવટે શિક્ષક જ કરે છે. તેવી તેમની માન્યતા હતી.
અનેક અક્ષરોનેપ્રતિકો ને જાતજાતના આકારો આપ્યા પછી તેમણે શિક્ષકના પવિત્ર વ્યવસાય અને શિક્ષકનીઉમદા કામગીરીને રજુ કરીશકે તેવું પ્રતિક તેમણે તૈયાર કર્યું. તેમણે ટીચરના સ્પેલીંગનાપ્રશન અક્ષર ટી અને અંતિમ અક્ષર આરને સ્વીકારીને ટીચર શબ્દને ્િ એમ ટુંકાક્ષરી બનાવ્યો. અને બંનેને કર્સીવ સ્કિપ્ટમાં રૃપાંત કરી સમગ્ર કન્સેપ્ટને ચિત્રમાં ઉતાર્યો.
પ્રતિકના રચયિતા બંને અધ્યાપકોએશિક્ષક ના પ્રતિકમાં જ્ઞાાન દર્શાવવા પીળા રંગનો અવકાશ અને પવિત્રતા દર્સાવવા સફેદ રંગનો અનેઆકાશ - પૃથ્વીની વિશાળતા દર્શાવતા વાદળી રંગનો અત્યંત સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો છે.
                       બન્ને અધ્યાપકો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ટીચર એજ્યુકેશનના ઉપક્રમે હોંગકોંગ ખાતે તા.૨૭ થી ૩૧ મે દરમિયાન ટીચર એજ્યુકેશન મિટીંગ ધ નિડસ ઓફ ન્યુ જનરેશન વિષયના સંદર્ભમાં યોજાનાર વૈશ્વિક સેમિનારમાં પોતાની આ સંકલ્પના રજૂ કરશે.
તેમણે સ્ટ્રેન્થનીંગ આઈડેન્ટીટીઓફ ટિચર ઈન ધ વર્લ્ડ થુ્ર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટિચર સિમ્બોલ - એ બાબતને જ પોતાના વિષયતરીકે પસંદ કર્યો છે. જો આ સિમ્બોલને આ મિટીંગમાં માન્યતા મળશે. તો શિક્ષકનું આ પ્રતીક ડોક્ટરના પ્રતીકની જેમ આંતરરાષ્ટ્રીય સ્વરૃપ ધારણ કરશેઅને તેનો યક્ષ વડોદરાના બે તજજ્ઞા અધ્યાપકોને ફાળે જશે.


8 % DA

Source : Gujarar Samachar